હરિપર ગામની બાળાએ રમજાનના 30 રોજા રહી અલ્લાહની બંદગી કરી

- text


માળિયા (મી.) : માળિયા(મી.)ના હરિપર ગામની 7 વર્ષની બાળાએ 30 રોજા પુરા કર્યા.

- text

રમજાન મહિનો ચાલતો હોવાથી લોકો રોજા રાખે છે અને અલ્લાહની બંદગી કરે છે.એવા માળિયા(મી.)ના હરિપર ગામના નિવાસી જુશબભાઈ મોઢિયાની 7 વર્ષની પુત્રી તન્વીબાનુ જુશબભાઈ મોઢિયાએ રમજાન મહિનાના 30 રોજા પુરા કર્યા છે.

- text