મોરબી ગ્રીન હોટેલ વાળા ગોપાલભાઈ ભટ્ટીનું અવસાન

- text


મોરબી : મોરબી ગ્રીન હોટેલ વાળા ગોપાલભાઈ પ્રેમજીભાઈ ભટ્ટી તે ધર્મેશભાઈ (મો.9558027203) તથા નિલેશભાઈ (મો.9898294188) ના પિતાજીનું તા.25ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારના રોજ સાંજે 4થી6 બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી, 3- ખાત્રીવાડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text