સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત યોજાશે

- text


મોરબી : મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તા.12/6/2022ને રવિવારના રોજ સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતમાં જોડાવા ઇચ્છુક બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓના વાલીઓએ તા.15/5/2022 સુધીમાં સંસ્થાના કાર્યાલય ખાતે ફોર્મ ભરી જવાનું રહેશે. વધુ માહિતી માટે પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા (મોબાઇલ નંબર 72840 00538) અથવા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર (મોબાઇલ નંબર 93280 99404)નો સંપર્ક કરવાનો રહેશે.

- text

- text