15 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બજારો અને વરિયાળીની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.15 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બજારો અને વરિયાળીની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 425 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1800 અને ઊંચો ભાવ રૂ. 2520,ઘઉંની 848 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 432 અને ઊંચો ભાવ રૂ.586,મગફળી (ઝીણી)ની 81 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1121 અને ઊંચો ભાવ રૂ.1262,ધાણાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2090 અને ઊંચો ભાવ રૂ.2270, જીરુંની 200 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2470 અને ઊંચો ભાવ રૂ. 4100,બજારોની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 450 અને ઊંચો ભાવ રૂ.450, સુવાદાણાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1081,મેથીની 33 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.845 અને ઊંચો ભાવ રૂ.1045 છે.

- text

વધુમાં,અડદની 35 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.1250,ચણાની 423 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.860 અને ઊંચો ભાવ રૂ.918,એરંડાની 297 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1267 અને ઊંચો ભાવ રૂ.1369,તુવેરની 30 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 968 અને ઊંચો ભાવ રૂ.1369,વરિયાળીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1651 અને ઊંચો ભાવ રૂ.1886,રાયની 83 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1170 અને ઊંચો ભાવ રૂ.1315 તથા રાયડાની 46 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1142 અને ઊંચો ભાવ રૂ. 1193 છે.

- text