મહાબમ્પર ડિસ્કાઉન્ટ સેલનો પ્રારંભ : માત્ર રૂ.150થી 250માં એકથી એક ચડિયાતી વેરાયટીઓ

- text


 

સેલમાં લેડીઝ, જેન્ટ્સ અને કિડઝ વેરનો ખજાનો : સેલ માત્ર ત્રણ દિવસ માટે જ : આજે જ મુલાકાત લ્યો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શિવ હોલમાં જેન્ટ્સ, લેડીઝ અને કિડઝ ગાર્મેન્ટના મહાબમ્પર ડિસ્કાઉન્ટ સેલનો આજથી શુભારંભ થયો છે. આ સેલમાં શર્ટ અને ડિઝાઈનર સાડીથી લઈ બેડશીટ સહિતની અનેકવિધ ગાર્મેન્ટ આઇટમો માત્ર રૂ. 150 થી 250માં મળે છે. તો આજે જ સેલની મુલાકાત લઈ શોપિંગની મજા માણો.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં આજથી તા.14 સુધી મહાબમ્પર ડિસ્કાઉન્ટ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલનો આજથી પ્રારંભ થયો છે. ગાર્મેન્ટ શો રૂમ કોરોનાના કારણે બંધ થતાં તેનો તમામ માલ આ સેલમાં 90 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે.અહીં બજારમાં રૂ. 500થી 2500મા વેચાતા બ્રાન્ડેડ ગાર્મેન્ટ માત્ર રૂ.150થી 200માં મળે છે. અહીં કિડ્ઝ ગાર્મેન્ટ માત્ર રૂ. 150માં, લેડીઝ અને જેન્ટ્સ ગાર્મેન્ટ માત્ર રૂ. 200માં, વિન્ડો સર્ટેઇન માત્ર રૂ. 200માં, ડબલ બેડ શીટ માત્ર રૂ. 250માં મળે છે.

- text

અહીં તદ્દન નજીવા ભાવે કિડ્સ અને લેડીઝ માટે પણ મોટી વેરાયટી છે. માતબર ડિસ્કાઉન્ટ ઉપર ગાર્મેન્ટ આઇટમો સવારે 10 થી રાત્રે 10 દરમિયાન મળી રહી છે. આ સેલ ત્રણ દિવસ જ ચાલવાનો હોય, સેલની અવશ્ય મુલાકાત લ્યો તેમ એક યાદીમાં જણાવાયું છે.

  • જેન્ટ્સ વેર

શર્ટ, ટી શર્ટ, નિકર, પાયજામા, બરમુંડા, નિકર સહિતની વિવિધ આઇટમો

  • લેડીઝ વેર

ટોપ, જયપુરી, પ્રિન્ટેડ કુર્તિ, પ્લાઝો, પ્રિન્ટેડ સારી, ડિઝાઈનર સાડી, બુંદા ડિઝાઈનર કુર્તિ, નાઇટી, બરમુંડા, પાયજામા સહિતની આઇટમો

  • કિડઝ વેર

ટી શર્ટ, શર્ટ, જીન્સ, જેગિંગ્સ, ફ્રોક સહિતની અનેક વેરાયટી

- text