મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે રવિવારે રક્તદાન કેમ્પ

- text


મોરબી: મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે આગામી તારીખ 17-4-2022 ને રવિવારના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નીલકંઠ કોમર્સ સ્કૂલ આયોજીત રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે (મો.નં 955122 95951/2) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text