ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે મોરબીના અગ્રણીની વરણી

- text


મોરબી : મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે મોરબીના અગ્રણીની નિમણુંક કરવામાં આવી હતી.

મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે કુંવરીયા ગોરધનભાઈ ભીમજીભાઈની નિમણુંક કરવામાં આવી હતી.

- text

- text