નાની વાવડીમાં ગૌશાળાના લાભાર્થે આજે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે ગૌ-શાળાના લાભાર્થે રામામંડળ રમાશે.

- text

મોરબીના નાની વાવડી ગામે ગૌ-શાળાના લાભાર્થે આજે તા.9ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે નકલંક ધામ મંદિર,બસ સ્ટેશનની પાસે,નાની વાવડી,મોરબી ખાતે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું રામામંડળ રમાશે.આયોજક દિલીપભાઈ કુંવરજીભાઇ વડાવીયા અને અશોકભાઈ કુંવરજીભાઇ વડાવીયાએ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.

- text