મોરબીના DNCCમાં વાળ-સ્કિનની તમામ વર્લ્ડ કલાસ સારવાર ઉપલબ્ધ : શનિ-રવિ નિઃશુલ્ક કેમ્પ

- text


 

હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓના સચોટ નિદાન સાથે સારવાર

ભારતભરમાં 11 બ્રાન્ચ ધરાવતા DNCCએ અત્યાર સુધીમાં 1.15 કરોડ હેર રૂટનું ટ્રાન્સપ્લાન્ટ કર્યુ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના DNCCમાં વાળ-સ્કિનની તમામ વર્લ્ડ કલાસ સારવાર ઉપલબ્ધ છે. અહીં હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓના સચોટ નિદાન સાથે સારવાર કરવામાં આવે છે. આ માટે ખાસ શનિ-રવિ નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ યોજવામાં આવે છે.

મોરબીમાં DNCC હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી સેન્ટર શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ઈમપિરિયલ પ્લાઝા ખાતે કાર્યરત છે. અહીં દર શનિવારે અને રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓ માટે એનાલિસિસ કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં વાળની સમસ્યા મોટા પ્રમાણમાં ઉદભવી રહી છે. ત્યારે વાળ ગુમાવ્યા કરતા ઝડપથી વાળ મેળવવા અહીં ખાસ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. વાળ ખરવાના તમામ ગ્રેડ માટે PRP/IPR/FUE/BiodHT અને અન્ય વર્લ્ડની બેસ્ટ ટ્રીટમેન્ટ ઉપળ છે. વાળની પુર્ણ સ્થાપન ખોપરી ઉપરની ચામડીનું માઈક્રોપીગમીન્ટેશન પણ કરવામાં આવે છે. લોકોના કોન્ફીડન્સ અને લુકમાં સુધારો કરવા માટે DNCCએ હાલ સુધીમાં 1,15,26,500થી વધુ હેર રુટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે.

હાલમાં ખીલની સમસ્યા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે અહીં ખીલ માટે પણ ખાસ સારવાર ઉપલબ્ધ છે. ખીલ એક એવી સમસ્યા છે જેનાથી 90 ટકા યંગ જનરેશન હેરાન છે. અહીંની ટ્રીટમેન્ટ છીદ્રોના દાગ અને નવા પીમ્પલ્સની રચના ઘટાડે છે. ઝેટ, વ્હાઈટહેડસ અને બ્લેકહેડસનું સમાર કામ કરે છે. ત્વચાના દેખાવનું નવિકરણ કરે છે.

DNCC બાંદ્રા, થાણે, ગોવા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને પુણે સહિતના 11 શહેરોમાં પોતાનું સેન્ટર ધરાવે છે. હવે મોરબીમાં પણ તેમનું સેન્ટર કાર્યરત છે. તો આ સેન્ટરની મુલાકાત લઈને કેમ્પનો લાભ લેવા અચૂક પધારો. વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન માટે મો.નં 7414969509 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

DNCC હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી સેન્ટર
301, ત્રીજો માળ,
ઈમ્પીરીઅર પ્લાઝા,
શનાળા રોડ,
સરદારબાગ સામે,
મોરબી

- text