હળવદના રાતાભેર ગામે ઝેરી દવા ગટગટાવી યુવાનનો આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા વિરભદ્ર્સિંહ ભરતસિંહ ચૌહાણ ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text