મોરબીના લાલપર નજીક દારૂની બાટલી સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં લોરેન્જો સિરામીક નજીકથી દિનેશભાઇ રાણાભાઇ સોલંકી નામના આરોપીને મેકડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-1 કિં.રૂ.375 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text