માળિયાના વવાણીયા ગામે જુગાર રમતા 5 ઝડપાયા

- text


 

માળિયા : માળિયાના વવાણીયા ગામે ધાવડી માના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા રઘુભાઈ માનસિંગભાઈ ભમ્મર, રાજુભાઇ મહાદેવભાઈ મકવાણા, મનસુખભાઇ દેવજીભાઈ રાઠોડ, સનાભાઈ દેવાભાઈ સોમાણી અને મનીષભાઈ મગનભાઇ સાલાણીને પોલીસે રૂ. 10,400ની રોકડ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text