મોરબીમાં 24 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરમાં પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં વરીયાનગર તરફ જવાના રસ્તેથી સિટી બી ડિવિઝન પોલીસે સો ઓરડીમાં રહેતા વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા નામના આરોપી યુવાનને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ મેકડોવેલ નંબર વન સુપ્રીયર વ્હીસ્કીની 24 બોટલ કિંમત રૂપિયા 7200 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text