મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં પાંચ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રામદેવપીર મંદિર નજીકથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે સો ઓરડીમાં રહેતા જયદિપભાઇ બેચરભાઇ ચાઉને ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂ મેક્ડોવેલ્સ નંબર-૧ સુપિરીયર ઓરીજન્લ વ્હિસ્કીની બોટલ નંગ-5 કિં.રૂ.1875 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text