મોરબી માળીયા હાઇવે ઉપર રીવર્સમાં આવતા ટ્રકે કારને હડફેટે લીધી

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર સનુરા સીરામીકની સામે કચ્છ અંજારના ટ્રક નંબર જીજે-૧૨-બી.એકસ-૬૬૧૦ના ચાલક નુરદાસભાઇ રમેશભાઇ મકવાણાએ મોરબીના ટ્રાન્સપોર્ટર બલભદ્રસિંહ જીવુભા ઝાલાની ફોર વ્હીલ કારને હડફેટે લઈ બોનેટ તથા હેડલાઈટમાં નુકશાન કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text