વાંકાનેર નવાપરામાં રહેતા યુવાનનું માથામાં ઇજાથી શંકાસ્પદ મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર નવાપરા વિસ્તારમાં રહેતા રાયધનભાઇ રુખડભાઇ ચારોલિયા ઉવ ૪૦ ને કોઠી ગામ નજીક માથામાં ઈજાઓ થવાથી શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં 108 મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવવામાં આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આ શંકાસ્પદ બનાવની તપાસ શરુ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text