તા.5 જાન્યુ. યોજાશે મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યો માટે આગામી તા.5 જાન્યુઆરીના રોજ સામાન્ય સભા યોજવામાં આવશે.

મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા આજીવન સભ્યો માટે આગામી તારીખ 5 જાન્યુઆરી સવારે 9-30 કલાકે પંચમુખી હનુમાનનું મંદિર, ધરમપુર રોડ, ઉમા ટાઉનશીપ સામે, મોરબી મુકામે રાખવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન ફી રૂ. 200 ફરજિયાત રાખવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન ફી મોરબી જિલ્લા પેન્શનર સમાજ, મોરબીની કચેરી એ સવારે 10થી 11 વાગ્યા દરમ્યાન જાહેર રજા સિવાય સ્વિકારવામાં આવશે. જેની નોંધ લેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જે. એસ. ડાંગરની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text