ટંકારા તાલુકાના ગામોના વિજેતા સરપંચોની યાદી

- text


 

ટંકારા : ટંકારા તાલુકાના 22 ગામોમાં યોજાયેલ ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને મતગણના મોડી રાત્રી સુધી ચાલ્યા બાદ વિજેતા સરપંચ અને સભ્યપદના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.ટંકારા તાલુકાના વિજેતા સરપંચ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

- text

1. સજનપર – રીનાબેન પ્રેમજીભાઈ જાદવ
2. વિરપર – મહેશભાઈ લવજીભાઈ લિખિયા
3. અમરાપર – દિલસાનાબાનુ અખ્તરરજાક બાદી
4. ટોળ – અબ્દુલરહિમ અલીભાઈ ગઢવાળા
5. ટંકારા – ગોરધનભાઈ ખોખાણી
6. નેકનામ – કનકસિહ ભાવુભા ઝાલા
7. રોહીશાળા – શક્તિવનભાઈ છગનભાઇ ભોરણીયા
8. ગણેશપર -પબુબેન ભગવાનજીભાઈ ચૌધરી
9. છતર – કોમલબેન રશિકભાઈ ભિમાણી
10. હરબટીયાળી – સરોજબેન દેવરાજભાઈ સંધાણી
11. હરીપર – દિવાળીબેન અતુલભાઈ ચૌધરી
12. ભુતકોટડા – ઉમેદવાર જ નથી
13. જીવાપર – રેખાબેન કમલેશભાઈ નિમાવત
14. મિતાણા – ભૂમિકાબેન મયુરભાઈ દેવડા
15. નાના ખીજડીયા – બિપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયા
16. નસીતપર – રમેશભાઈ ધરમશીભાઈ કુડારીયા
17. નાના રામપર – રમણીકભાઈ કુંવરજીભાઈ જગોદરા
18. બંગાવડી – વિનુભાઈ સવજીભાઈ દેત્રોજા
19. ઓટાળા – સુરેશભાઈ નથુભાઈ પરમાર
20. સરાયા – શામજીભાઈ નારણભાઈ ઢેઢી
21. હીરાપર – હિનાબેન પ્રવિણભાઈ ફેફર
22. સાવડી – ટપુભાઈ માવજીભાઈ ઢેઢી

- text