મોરબી જિલ્લામા આવતીકાલે રવિવારે 20 સ્થળે કોરોના વેક્સિન અપાશે

- text


મોરબી: મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારે વેક્સિનેશન કેમ્પ અંતર્ગત અલગ-અલગ 20 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે.

- text

આ 20 સ્થળોમાં મોરબી તાલુકાના 11 સ્થળો, માળીયા તાલુકામાં 1 જગ્યાએ, વાંકાનેર તાલુકામાં 5 જગ્યાએ, ટંકારા તાલુકાના 1 સ્થળે, હળવદ તાલુકાના 2 સ્થળે વેક્સિન અપાશે. જિલ્લામાં આવતીકાલે 4100 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 800 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

 

- text