મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલહવાલે

- text


 

મોરબી : મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ સંજયકુમાર ધમાભાઈ સાબળીયા ઉ.વ 25 રહે. ચોરવીરા તા.થાન વાળાને પાસા વોરંટની બજવણી કરી એલસીબીની ટીમે ડિટેઇન કરી રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કર્યો છે.

- text