મોરબીમાં સેવાભાવી યુવતીઓ દ્વારા જરૂરિયાતમંદોને નાસ્તાનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં સેવાભાવી યુવતીઓ જરૂરિયાતમંદોને નાસ્તાનું વિતરણ કરી તેઓને મદદગાર બની છે.

બે ટંકનો રોટલા માટે રોજનું રોજ કમાતા ગરીબોની જરૂરિયાતને સમજી તેમને મદદરૂપ બનવા માટે મોરબીમાં અઘારા ઉર્વીબહેન અને માણસુરીયા પૂજાબહેને મયૂરબ્રીજ, ઉમિયા સર્કલ, S.P. રોડ અને ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને નાસ્તો આપી સેવાનું કામ કર્યું છે. બન્ને બહેનોએ ગરીબ લોકોને મદદરૂપ થવા સમાજને અપીલ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text