મોટી બરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


માળીયા (મી.) : મોટી બરાર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. GIET દ્વારા આયોજીત રાજ્યકક્ષાની આ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

માળિયા તાલુકાના મોટી બરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 23 ઓગસ્ટના રોજ GIET (ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન – અમદાવાદ) દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા તેમજ 30 ઓગષ્ટના રોજ દિવાળીના તહેવારની ઊજવણીના ભાગ રૂપે શાળા કક્ષાએ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 6 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ બંને સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text