FIRST CRYમાં દિવાળી કાર્નિવલ : ધમાકેદાર ઓફર્સની વણઝાર

- text


 

  • રૂ. 700ની ખરીદી ઉપર રૂ. 200નું વાઉચર
  • રૂ. 1000ની ખરીદી ઉપર રૂ. 400નું વાઉચર
  • રૂ. 1500ની ખરીદી ઉપર રૂ. 700નું વાઉચર
  • રૂ. 2000ની ખરીદી ઉપર રૂ. 1000નું વાઉચર

કલોથ, ટોઇઝ, બેબી ગિયર, ડાયપરિંગ, ફૂટવેર, બાથ એન્ડ સ્કિન કેર, ફિડિંગ એન્ડ નર્સિંગ અને સ્કૂલ સપ્લાય જિયાણાની દરેક આઈટમોનો અહીં મોટો ખજાનો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા FIRST CRY બ્રાન્ડમાં દિવાળી કાર્નિવલ ચાલુ છે. જેમાં ધમાકેદાર ઓફરની વણઝાર કરવામાં આવી છે. આ કાર્નિવલ 4 ડિસેમ્બર સુધી જ ચાલવાનો છે. તો જલ્દીથી પધારી મસમોટી ઓફર્સનો લાભ મેળવો.

મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક બેંકની બાજુમાં લોખંડવાલા કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર ઉપર FIRST CRY શો-રૂમ કાર્યરત છે. અહીં 0થી 6 વર્ષના બેબી માટે એ ટુ ઝેડ વસ્તુઓ મળે છે. કલોથ, ટોઇઝ, બેબી ગિયર, ડાયપરિંગ, ફૂટવેર, બાથ એન્ડ સ્કિન કેર, ફિડિંગ એન્ડ નર્સિંગ અને સ્કૂલ સપ્લાય ઉપરાંત જિયાણાની દરેક આઈટમ અહીં ઉપલબ્ધ છે. ખાસ કરીને 0થી 6 વર્ષના બેબીને જે જે વસ્તુની જરૂર પડે તે તમામ વસ્તુઓ અહીંથી સરળતાથી તે પણ વ્યાજબી કિંમતે મળે છે.

મોરબીવાસીઓ માટે ખાસ અહીં દિવાળી કાર્નિવલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા. 4 ડિસેમ્બર સુધી ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર હેઠળ રૂ. 700ની ખરીદી ઉપર રૂ. 200નું વાઉચર, રૂ. 1000ની ખરીદી ઉપર રૂ. 400નું વાઉચર, રૂ. 1500ની ખરીદી ઉપર રૂ. 700નું વાઉચર અને રૂ. 2000ની ખરીદી ઉપર રૂ. 1000નું વાઉચર આપવામાં આવી રહ્યું છે. તો જલ્દી કરો આજે જ FIRST CRYમાં પધારો અને બેબી માટે મનપસંદ વસ્તુઓનું શોપિંગ કરો.

કલોથ એન્ડ સૂઝ

ટોઇઝ- ટીઝ, ફ્રોક્સ- ડ્રેસ, સેટ્સ-સુટ્સ, ફૂટવેર

બેબી ગેર

ટ્રાયસીકલ,બાઇક-કાર, ચાલણ ગાડી, સ્ટ્રોલર, બાબા ગાડી, કાર સીટ, રોકર, ઉંચી ખુરશી, કેરિયર

બાથ એન્ડ સ્કિન

બાથ ટબ, શેમ્પુ, સાબુ, મસાજ તેલ, ગૃમિંગ કીટ,

ડાયપરિંગ

ડાયપર, વાઈપ્સ, પોર્ટિં ચેર, ચેન્જિંગ મેટ

ટોયઝ એન્ડ ગેમિંગ

બેબી જિમ, સોફ્ટ ટોયઝ, એજ્યુકેશનલ ટોયઝ

ફિડિંગ

નીપલ, ટીથર, બ્રેસ્ટ પંપ, ફિડિંગ બોટલ, સ્ટેનીલાઈઝર

- text

નર્સરી

ઘોડિયું, પલંગ, બ્લેન્કેટ, મચ્છરદાની, બેડિંગ સેટ, બાથર, ફિડિંગ તકિયો, એસેસરીઝ

- text