ધ રોયલ પોઇન્ટ : દિવાળીની રજામાં રિયલ ગેમનું એડવેન્ચર કરાવી દેશે જલસો

- text


સૌરાષ્ટ્રનો પ્રથમ સૌથી મોટો ગેમઝોન, દિવાળી નિમિત્તે ટીકીટ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ
ગો કાર્ટીંગ, પેઇન્ટ બોલ, બોલિંગ, રાયફલ શૂટિંગ, આર્ચરી અને સુમો રેસલિંગ સહિતની અનેકવિધ રિયલ ગેમની સાથે ચટાકેદાર ફાસ્ટફૂડનો જલસો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની દિવાળીની રજા યાદગાર બનવાની છે. કારણકે સૌરાષ્ટ્રના પ્રથમ સૌથી મોટા રિયલ ગેમઝોન ધ રોયલ પોઇન્ટમાં દિવાળીની રજામાં એન્ડવેન્ચરનો જલસો થઈ જવાનો છે. તે પણ 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર સાથે. તો આ એડવેન્ચરની મજા લેવાનું ચૂકતા નહિ.

રાજકોટ નજીક નાના મવા રોડ ઉપર સયાજી હોટેલ પાછળ ધ રોયલ પોઇન્ટ કાર્યરત છે. જે વિશાળ જગ્યામાં પથરાયેલ છે. આ ગેમઝોન સૌરાષ્ટ્રનો પ્રથમ સૌથી મોટો રિયલ ગેમ્સ ધરાવતો ઝોન છે. જ્યાં ગો કાર્ટીંગ, પેઇન્ટ બોલ, બોલિંગ, રાયફલ શૂટિંગ, આર્ચરી અને સુમો રેસલિંગ સહિતની અનેકવિધ રિયલ ગેમ ઉપલબ્ધ છે. વધુમાં અહીં રેસ્ટોરન્ટ પણ છે. જ્યાં સેન્ડવીચ, પીઝા સહિતના ચટાકેદાર ફાસ્ટફૂડની સાથે કોલ્ડડ્રિંક્સ સહિતની આઇટમો મળે છે.

દિવાળીની રજામાં એડવેન્ચરની મજા માણવા માટે આ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. વધુમાં દીવાળી નિમિત્તે અહીં આજથી તા.2 નવેમ્બર સુધી 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ મુકવામાં આવી છે. આ ઓફરનો લાભ રવિવાર સિવાયના દિવસોમાં સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધીમાં લઇ શકાય છે. જો કે ગેમઝોનનો સમય સવારે 9થી રાત્રીના 10:30 વાગ્યા સુધીનો છે. તો અહીં જરૂર પધારો અને એડવેન્ચરનો ભરપૂર આનંદ મેળવો. વધુ વિગત માટે મો.નં. 7069547547 અથવા મો.નં. 9687547547 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અહીંની એડવેન્ચર ગેમ્સ નિહાળવા અમને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો

https://instagram.com/trp_games_food_entertainment?utm_medium=copy_link

- text

- text