મોરબીમાં આજે રાત્રે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીમાં આજે રામામંડળ રમવામાં આવનાર છે.

વજેપરના જય બાબા રામદેવ રામામંડળ દ્વારા આજે તા. 20ને બુધવારે રાત્રે 9 કલાકથી મોરબીમાં વાવડી રોડ પર રાધા પાર્કમાં રામામંડળ રમાશે. જેમાં શહેરીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text