ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિની ફરીવાર નિમણુંક

- text


મોરબી : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ નિલેશ જેતપરિયાની ફરીથી વરણી કરવામાં આવી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ ઓફ GCCIમાં 2021-’22 માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ નિલેશ જેતપરિયાની ફરીથી નિમણુક કરવામાં આવી છે. નિલેશભાઈ ફરીથી તક આપવા બદલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ટીમનો આભાર માન્યો છે.

આ તકે નિલેશ જેતપરિયા એ જણાવ્યું છે કે આવનાર સમયમાં વિપરીત પરીસ્થિતીમાં કંટેનરના ભાડા વધુ છે ત્યારે એકસપોર્ટ વધારવા માટે ગુજરાતની જુદી-જુદી પ્રોડકટનુ એક્સપોર્ટ વધારવાની મોટી ચેલેન્જ છે ત્યારે તમામ સાથે મળીને ગુજરાતના એક્સપોર્ટ વધારવા કટીબદ્ધ છીએ.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text