મોરબીના શ્રેષ્ઠ લોકેશનમાં આકાર પામશે કલાતીર્થ હાઈટ : તમામ સુવિધાઓથી સજ્જ 24 લકઝરીયસ ફ્લેટનું આયોજન

- text


હાલ જે લોકો બેસ્ટ લોકેશનમાં ફ્લેટ લેવાનું વિચારી રહ્યા છે તેઓ માટે આ શ્રેષ્ઠ તક : એક વખત પ્રોજેકટ નિહાળવા જરૂર પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શ્રેષ્ઠ લોકેશનમાં કલાતીર્થ હાઈટ આકાર પામશે. જેમાં તમામ સુવિધાઓથી સજ્જ 24 લકઝરીયસ ફ્લેટ તૈયાર થવાના છે. અહીંનું આયોજન એટલું આકર્ષક છે કે મોરબીવાસીઓના મન મોહી લેશે. તો એક વખત અચૂક મુલાકાત કઈ પ્રોજેકટ નિહાળો.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રામકો બંગલો પાછળ નંદનવન પાર્કમાં કલાતીર્થ હાઈટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 3 બીએચકેના 24 ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે. કલાતીર્થ હાઈટમાં સંપૂર્ણ હવા ઉજાશ, ભૂકંપ અવરોધક આર. સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર, ફ્લોરીંગમાં સ્ટાન્ડર્ડ કંપનીની ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સ, બાથરૂમ તથા કિચનમાં જીવીટી ટાઇલ્સ, વોશિંગમાં સ્ટાન્ડર્ડ કંપનીની ટાઇલ્સ, સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી ફિટિંગ, કિચનમાં ગ્રેનાઈટ પ્લેટફોર્મ-સ્ટીલ સિંક સાથે, હેવી એલ્યુમિનિયમ સેક્સન બારી ગ્રેનાઈટ સીલ ફિટિંગ સાથે, સીસીટીવી કેમેરા, બાથરુમમાં સોલાર ફિટિંગ તેમજ સોલાર સિસ્ટમ સાથે જનરલ બાથરૂમમાં ઇલેક્ટ્રિક ગીઝર ફિટિંગ, આઈ.એસ.આઈ. કંપનીના ઇલેક્ટ્રિક ફિટિંગ તથા ઇનવર્ટર વાયરિંગ સાથે, લિફ્ટ તથા કોમન એરિયા માટે જનરેટર, બહારની સાઈડ વોટરપ્રૂફ પેઇન્ટ તથા અંદરની બાજુ પુટી, અન્ડર ગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી, પાણી માટે નળ કનેક્શન તથા બોર, બાથરૂમમાં સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમબિંગ ફિટિંગ, સ્ટાન્ડર્ડ કંપનીની બે ઓટો લિફ્ટ સહિતની અનેકવિધ સુવિધાઓ છે.

હાલ જે લોકો શ્રેષ્ઠ લોકેશનમાં ફ્લેટ લેવાનું વિચારી રહ્યા છે. તેઓ માટે આ સારી તક છે. અહીં ફ્લેટમાં તેમજ એપાર્ટમેન્ટમાં તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તો એક વખત આ પ્રોજેકટની મુલાકાત લેવા જરૂર પધારો. વધુ વિગત માટે ગુણવંતભાઈ કાસુન્દ્રા મો.નં. 9825750318 અથવા મનહરભાઈ પાંચોટીયા મો.નં. 9925117210નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.

- text

- text