ભડીયાદ ગામે આયોજિત નાટકમાં ગૌપ્રેમીઓએ દાનની સરવાણી વહાવી

- text


મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે આયોજિત નાટકમાં ગૌપ્રેમીઓએ દાનની સરવાણી વહાવી છે.

ભડીયાદ ગામે ગૌ શાળાના લાભાર્થે યોજવામાં આવેલ નાટક ‘ભુચર મોરીનુ યુધ્ધ’ના કાર્યક્રમમાં રૂ. 15 લાખનો ફાળો એકત્રિત થયો છે. ત્યારે આયોજક ભડીયાદ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ફાળો આપનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text