સ્કાય મોલમાં 15મીથી સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સનું ભવ્ય એક્ઝિબિશન

- text


સ્પેશિયલ બ્રાઇડલ ક્લેકશન સૌના મન મોહી લેશે : એક્ઝિબિશન માત્ર ત્રણ દિવસ માટે જ, અચૂકપણે મુલાકાત લેવા જેવી

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે સ્કાય મોલમાં 15મીથી ત્રણ દિવસ સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સના એક્ઝિબિશનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન સૌના મન મોહી લેવાનું હોય તો અચૂકપણે તેમાં પધારીને ખરીદીનો લ્હાવો લ્યો.

મોરબીના સ્કાય મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તા.15,16 અને 17 ઓક્ટોબર એમ ત્રણ દિવસ માટે સી.મનસુખલાલ જવેલર્સના એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. જે 5-6 નીલકંઠ હાઇટ્સ, સરગમ શોપિંગ સેન્ટર સામે, પારલે પોઇન્ટ, સુરત ખાતે કાર્યરત છે. જે બ્રાઇડલ અને એન્ટીક જવેલરી માટે પ્રખ્યાત છે. સી. મનસુખલાલ જવેલર્સ 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળવાનો છે.

આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ બ્રાઇડલ જવેલરી કલેક્શન, રિયલ ગોલ્ડ જવેલરી, એન્ટિક ગોલ્ડ જવેલરી સહિતની અનેક જવેલરીની વિશાળ વેરાયટી હશે. એક્ઝિબિશનનો સમય સવારે 10 થી રાત્રે 8 સુધીનો રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો.નં.9512224021નો સંપર્ક કરવો.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text

- text