મોરબીમાં રવિવારે ગીર ડેરી ફાર્મનું ઉદઘાટન

- text


 

મોરબી : મોરબીમાં આગામી રવિવારથી ગીર ડેરી ફાર્મનો આરંભ થવા જઈ રહ્યો છે.

- text

મોરબીમાં રવાપર રોડ પર કાયાજી પ્લોટ નજીક એ. જે. કંપની સામે શિવશક્તિ કોમ્પ્લેક્ષમાં શોપ નં.જી-1માં ગીર ડેરી ફાર્મનો આરંભ થવાનો છે. આગામી તા. 10ના રોજ રવિવારે સવારે 9 કલાકે આ સ્વીટ એન્ડ નમકીનના શો-રૂમનું ઉદઘાટન થશે. જેમાં ગીર ગાયના દુધ, ઘી અને માવામાંથી બનાવેલી મીઠાઇ તથા સવારે શુધ્ધ શીંગતેલમાં બનાવેલ ગરમ ફાફડા ગાંઠીયા, સાંજે ગરમ પાપડી ગાંઠીયા તેમજ શુધ્ધ ઘી માં બનાવેલી ગરમ જલેબી સાથે અન્ય ફરસાણ જેવી વેરાઇટીઓ મળશે. વધુ માહિતી માટે દિનેશભાઈ પંડયા (મો. 98242 53037)નો સંપર્ક કરી શકાશે.

- text