મોરબી વન વિભાગ દ્વારા ધરમપુર અને કીડી ગામે પ્રાણી સપ્તાહની ઉજવણી

- text


મોરબી : હાલ તા. 2ઓક્ટોબર થી 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ ચાલતુ હોઈ મોરબી વન વિભાગ દ્વારા મોરબી જિલ્લાના ધરમપુર ગામે અને હળવદ તાલુકાના કીડી ગામે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધરમપુર ટીબડી અને કીડી બંને ગામના બાળકોની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વન્યપ્રાણી વિશે બાળકોને જ્ઞાન આપવામાં આવ્યું હતું અને આ ઔદ્યોગિક સમયમાં વન્ય પ્રાણીઓને બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text