જય ભવાની વડાપાઉં હવે નવી વેરાયટી સાથે નવા સરનામે, રામચોકમાં આકર્ષક કાફેનો ભવ્ય શુભારંભ

- text


11 પ્રકારના વડાપાઉં ઉપરાંત છોલેકુલચા સહિત અનેકવિધ નવી આઇટમો મોરબીવાસીઓને કરાવી દેશે જલસો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું ખ્યાતનામ જય ભવાની વડાપાઉં હવે નવી વેરાયટી સાથે નવા સરનામે આવી ગયું છે. શહેરના મધ્યમાં આવેલા રામચોક ખાતે જય ભવાની વડાપાઉં કાફેનો ભવ્ય શુભારંભ થયો છે. જ્યાં 11 પ્રકારના વડાપાઉં ઉપરાંત અનેકવિધ નવી આઇટમો મોરબીવાસીઓને જલસો કરાવી દેશે.

મોરબીવાસીઓને છેલ્લા ઘણા વર્ષોથી ચટાકેદાર સ્વાદ પુરા પાડતું જય ભવાની વડાપાઉં હવે રામચોકના ઢાળીયે, કે.કે. સ્ટીલ વાળી શેરીમાં કભી બી બેકરીની બાજુમાં કાફેના રૂપમાં કાર્યરત થયું છે. જ્યાં 11 પ્રકારના વડાપાઉં, દાબેલી, ફ્રેન્ચ ફ્રાય, ભાજીપાઉ, પુલાવ, હોટડોગ, બર્ગર, મેગી, છોલે કુલચા, પીઝા, ભેળ, સેન્ડવીચ, રોલ, મિલ્ક શેક, જયુસ સહિતની અનેકવિધ આઇટમો ઉપલબ્ધ છે. વધુમાં અહીં આકર્ષક સીટીંગ અરેજમેન્ટ પણ રાખવામાં આવ્યું છે. જેથી ગ્રાહકો કમ્ફર્ટલી ચટાકેદાર ફૂડનો ટેસ્ટ માણી શકે.

જય ભવાની વડાપાઉં દ્વારા જાતે જ હોમ ડિલિવરી સર્વિસ પણ પુરી પાડવામાં આવે છે. આ સાથે ઝોમેટો અને સ્વીગી મારફત પણ ગ્રાહકોને અહીંના ચટાકેદાર ફૂડ ઘરેબેઠા મળી શકે છે. વધુમાં અહીં છોલે કુલચા એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવામાં આવે છે. તેમાં અહીં જેવો ટેસ્ટ મોરબીવાસીઓને બીજે ક્યાંય નહીં મળે. તો આજે જ અહીં પધારી મનગમતા ફૂડનો ટેસ્ટ માણો. વધુ વિગત માટે મો.નં. 8980070046 અથવા 8980070059 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

- text