નીલગાયના નવજાત બચ્ચાને જીવતદાન આપતા વેગડવાવના માલધારીઓ

- text


હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા પેટા કેનાલમાં નવજાત નીલગાયનું બચ્ચું પડી ગયું હોવાનું ત્યાં પશુ ચરાવતા માલધારીઓના ધ્યાને આવતા તેઓ દ્વારા રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ વનવિભાગને પણ જાણ કરાઇ હતી. જોકે, હાલ વેગડવાવના જગદિશભાઈ રબારી દ્વારા ભૂખ્યા-તરસ્યા બચ્ચાને દૂધ પીવડાવી શાંત કરાયું હતું.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text