મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાના મંદિરે ગરબીનું આયોજન મોકૂફ

- text


મોરબી : મોરબીમાં આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇને નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.

મોરબીમાં રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિરે ધક્કાવાળી ગરબી મંડળ સમિતિ દ્વારા નવરાત્રી નિમિત્તે યોજાતી ગરબીનું આયોજન કોરોનાને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. જેની ભક્તોએ નોંધ લેવા સમિતિની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text