મોરબીવાસીઓ માટે આનંદના સમાચાર, રામદેવ હોટેલ હવે તમારી વધુ નજીક

- text


પંજાબી, રાજસ્થાની, ગુજરાતી અને કાઠિયાવાડી ફૂડનો એવો ચટાકો મળશે કે જે મોરબીવાસીઓએ અત્યાર સુધી નહિ અનુભવ્યો હોય

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીવાસીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. પ્રખ્યાત રામદેવ હોટેલ હવે મોરબીવાસીઓની વધુ નજીક આવી ગઈ છે. લક્ષ્મી પ્લાઝા ,નેશનલ હાઇવે લક્ષ્મીનગર. જ્યાં દાળબાતી ,પંજાબી, રાજસ્થાની, ગુજરાતી અને કાઠિયાવાડી ફૂડનો એવો ચટાકો મળશે કે જે મોરબીવાસીઓએ અત્યાર સુધી નહિ અનુભવ્યો હોય.

મોરબીના લક્ષ્મીનગર ખાતે નેશનલ હાઇવે ઉપર સિદ્ધિ વિનાયક પેટ્રોલિયમ સામે આવેલ લક્ષ્મી કોમ્પ્લેક્ષમાં રામદેવ હોટેલનો શુભારંભ થયો છે. જ્યાં પંજાબી, રાજસ્થાની, ગુજરાતી અને કાઠિયાવાડી ફૂડ મળે છે. જેમાં ઘી ગોળનું ચૂરમું, માખણ, વઘારેલો રોટલો, ઘોરવું, દાલબાટી મસાલા, પાપડ, સેવ ટમેટા, પરોઠા, જીરા રાઈસ, રાયતું અને રોટલા, મેથી પાપડ, મેથી ટમેટા, લીલી ડુંગળી સેવ, સેવભાજી દૂધમા, પંજાબી સ્પે., કાજુ બટર મસાલા, કાજુ કરી, કાજુ પનીર, પનીર બટર મસાલા, પનીર ટીકા મસાલા અને ઘણું બધું પનીર ભુર્જી, લસણીયા બટેટા, લસણીયા ટમેટા, દહી મેથી, મેથી ટમેટા, સ્પે. શિમલા મીરચી, આલું પરોઠા, મેથી પાપડ સહિતની અનેકવિધ આઈટમોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે રામદેવ હોટેલમાં એકદમ હાઇજેનીક રીતે તમામ ફૂડ તૈયાર કરવામાં આવે છે. ફૂડનો ટેસ્ટ પણ એવો હોય છે કે ગ્રાહક તેને ક્યારેય ભૂલી શકે નહિ. તો એક વખત પરિવાર સાથે કે મિત્રો સાથે જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 84694 20526 અથવા 63257 83027 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

Ramdev hotel
https://maps.app.goo.gl/h3FxkNBxetmc5Gsu6


 

- text