મોરબીના ક્લાસિક ફોમમાં ફર્નીશીંગ આઈટમોનો ખજાનો : ક્વોલિટી સાથે બેસ્ટ પ્રાઈઝની ગેરેન્ટી

- text


ઘરમાં ઉપયોગી એવી અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ, શો રૂમની એક વખત મુલાકાત લેવા જેવી

મોરબી : મોરબીમાં છેલ્લા 22 વર્ષથી કાર્યરત ક્લાસિક ફોમમાં ફર્નીશીંગ આઈટમોનો ખજાનો છે. અહીં ઘરમાં ઉપયોગી એવી અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જેમાં ક્વોલિટીની સાથે બેસ્ટ પ્રાઇઝની ગેરેન્ટી આપવામાં આવે છે. તો એક વખત અહીં અચૂકપણે પધારો અને ઘર ઉપયોગી વસ્તુઓનું શોપિંગ કરો.

મોરબીમાં કેનાલ રોડ ઉપર અવની ચોકડી ખાતે ક્રિસ્ટલ પેલેસની સામે પટેલ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ ક્લાસિક કોમ્પ્લેક્ષમાં ક્લાસિક ફોમ કાર્યરત છે. જે ઘણા વર્ષોથી ક્વોલિટી અને બેસ્ટ પ્રાઈઝના કારણે ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. અહીં મારવેલ બ્લાઇન્ડ, ડુરોલેક્ષ મેટ્રેસિસ, રીલેક્સવેલ ફોમ, સ્પ્રિંગવેલ મેટ્રેસિસ, કાપડ, કાર્પેટ, સિરામિક ડિસ્પ્લે કાર્પેટ, વોલપેપર, સોફા કાપડ, ગાદલા, પડદા કાપડ, ઓફિસ પડદા, તકિયા, ઓશિકા, વોલપેપર, બેડશીટ, સોફા ફેબ્રિક, ડોરમેટ, યોગામેટ, મેટ્રેસ પ્રોટેક્ટર, આર્ટિફિશિયલ ગ્રાસ સહિતની ઢગલાબંધ આઇટમો ઉપલબ્ધ છે.

- text

અહીં ઘરવપરાશની અનેકવિધ વસ્તુઓ શ્રેષ્ઠ કિંમતે તેમજ શ્રેષ્ઠ ક્વોલિટીના વિશ્વાસ સાથે આપવામાં આવી રહી છે. તો મોરબીવાસીઓને આ શો રૂમની મુલાકાત એક વખત અવશ્ય લેવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે હસુભાઈ અઘારા રાજપરવાળા મો.નં. 99798 82573 અથવા 99242 55573નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


 

- text