મોરબીમાં લાયન્સ કલબ દ્વારા થેલેસીમિયા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ દ્વારા વિના મુલ્યે થેલેસીમિયા નિદાન કેમ્પ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સાવસર પ્લોટમાં આવેલ મોઢ બ્રાહ્મણવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં 55 લોકોએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, મંત્રી દિનેશ વિડજા, પ્રોજેક્ટ ચેરમેન વિક્રમ દફતરીના માર્ગદર્શન હેઠળ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text