મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા.લી.લાવ્યું છે માલદિવ અને લેહ-લદાખના ખાસ પેકેજ

- text


4 રાત્રી અને 5 દિવસનું માલદિવનું પેકેજ તમામ સુવિધાઓ સાથે માત્ર રૂ. 1.15 લાખમાં

જ્યારે 7 રાત્રી અને 8 દિવસનું લેહ-લદાખનું પેકેજ માત્ર રૂ. 42,999માં

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. (અમદાવાદ) ખાસ બે પેકેજ લઈને આવ્યું છે. જેમાં એક પેકેજ માલદિવનું છે. જે 4 રાત્રી અને 5 દિવસનું છે. આ પેકેજ માત્ર રૂ. 1.15 લાખનું છે. જ્યારે બીજું પેકેજ લેહ-લદાખનું છે. જે 7 રાત્રી અને 8 દિવસનું છે. આ પેકેજ માત્ર રૂ. 42,999નું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.

માલદિવ

માલદિવ પેકેજ 4 રાત્રી અને 5 દિવસનું છે. જે 28 અને 30 ઓગસ્ટ એમ બે દિવસે શરૂ થવાનું છે. જેમાં અમદાવાદથી ઈન્ડિગો ફ્લાઇટ મારફત મુસાફરી મળશે. પેકેજની કિંમત રૂ. 1.15 લાખ (પ્રતિ વ્યક્તિ) છે. જેમાં 2 રાત્રી બીચ વિલામાં અને 2 રાત્રી વોટર વિલામાં રોકાણ કરવાનું રહેશે. આ સાથે રિટર્ન સ્પીડબોટ ટ્રાન્સફર, એક્સપ્લોર બીચસ, હોટેલ ઇન્ડોર એક્ટિવિટી, ઓપ્સનલ વોટર સ્પોર્ટ એક્ટીવીટી ( સનોરકેલિંગ, જેટ સ્કી, અન્ડર વોટર વોકિંગ, પેરાસેઇલિંગ) સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 4 બ્રેક ફાસ્ટ, 4 લંચ અને 4 ડિનર સામેલ છે.

વેલી ઓફ લેહ- લદાખ

વેલી ઓફ લેહ-લદાખ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. જેમાં 4 રાત્રી લેહમાં રોકાણ કરવાનું રહેશે. આ દરમિયાન હોલ ઓફ ફેમ, શાંતિ સ્તૂપ, કાલી માતા ટેમ્પલ, ગુરુદ્વારા પથ્થર સાહેબ, ઇફેક્ટસ ઓફ મેગ્નેટિક હિલ, શેય પેલેસ થિકસેય, હેમીસ મ્યુઝિયમ, રેન્ચો સ્કૂલ સહિતના સાઇટસીન હશે. ત્યારબાદ 2 રાત્રી નુબ્રા વેલીમાં રોકાણ કરવાનું રહેશે. આ દરમિયાન ખારદુંગલા પાસ, ટુરટુક વિલેજ ( એલઓસી), 16મી સેન્ચ્યુરીનું મોસ્ક્યુ, ફોર્ટ ઓફ ધાર્ડસ એન્ડ મોનસ્ટ્રેય, કેટુ પિક, વિઝીટ ડિસ્કિટ એન્ડ હન્ડર વિલેજ સહિતના સાઇટસીનો હશે. વન નાઈટ પેન્ગોંગ લેકમાં હશે. જે દરમિયાન શ્યોક રૂટ, 3 ઇડિયટ, મુવી લોકેશન, પેન્ગોંગ લેક સહિતના સાઇટસીન હશે.

આ પેકેજ ડિલક્ષ અને પ્રીમિયમ એમ બે કેટેગરીમાં રહેશે. ડિલક્ષમાં રાત્રી રોકાણ લેહ- માહે રિટ્રીટ/ સિટી પેલેસ 2 રાત્રી , નુબ્રા વેલી- પેરામાઉન્ટ કેમ્પ/રોયલ ડેઝર્ટ કેમ્પ 2 રાત્રી, પેન્ગોંગ લેક – આઇબેકસ કોટેજ/ પેન્ગોંગ ઇન, 100 સ્કાય કેમ્પ/ હિમાલયન વુડન કોટેજ એક નાઈટ, લેહ- માહે રિટ્રીટ/ સિટી પેલેસ 2 રાત્રી જ્યારે પ્રીમિયમમાં રાત્રી રોકાણ લેહ- ગ્રાન્ડ હિમાલયા/ હોટેલ લ્હારિસા 2 રાત્રી, નુબ્રા વેલી- હન્ડર રિસોર્ટ /હિમાલયન ઇકો રિસોર્ટ 2 રાત્રી, પેન્ગોંગ લેક – આઇબેકસ કોટેજ/પેન્ગોંગ ઇન/ 100 સ્કાય કેમ્પ/ હિમાલયન વુડન કોટેજ એક રાત્રી, લેહ- ગ્રાન્ડ હિમાલયા/ હોટેલ લ્હારિસા 2 રાત્રી રહેશે. ડિલક્ષ ટુરના રૂ.42,999 (પ્રતિ વ્યક્તિ) તથા પ્રીમિયમ ટુરના રૂ. 48,999 (પ્રતિ વ્યક્તિ) રહેશે.

- text

વધુમાં આ પેકેજમાં અમદાવાદથી ઇકોનોમી કલાસ ફ્લાઇટ ટીકીટ, આસિસ્ટન્સ ઓન એરાઇવલ એટ લેહ, ડેઇલી બ્રેકફાસ્ટ એન્ડ ડિનર, 7 નાઈટ/ 8 ડે એકોમોડેશન એસ પર ધ સિલેકટેડ કેટેગરી ઓફ હોટેલ, ઓલ એરપોર્ટ ટ્રાન્સફર એન્ડ સાઇટસીન ટુર્સ બાય ટુ નોન એસી વહિકલ એસ પર ધ ઇટીનેરરી, પરમીટ્સ ફોર નુબ્રા વેલી એન્ડ પેન્ગોંગ લેક એસ પર ઇટીનેરરી, ડ્રાઇવર એલોવન્સ, ટોલ એન્ડ પાર્કિંગ ચાર્જીસ સહિતના તમામ ખર્ચ ઇન્કલુડ છે.

અન્ય ઉપલબ્ધ ટુર :

ગોવા ( 28 અને 30 ઓગસ્ટ )
હિમાચલ
ઉત્તરાખંડ
એમ્બેવેલી( મહારાષ્ટ્ર)
રાજસ્થાન

બેસ્ટ વોએજ પ્રા.લી. હવે ટૂંક સમયમાં મોરબીમાં

હેડ ઓફિસ
એસએફ-2, 101,
અનહિલ કોમ્પ્લેક્ષ,
સિટી સેન્ટર પાછળ,
સ્વસ્તિક ક્રોસ રોડ,
સી.જી. રોડ,
અમદાવાદ
વધુ વિગત માટે મો.નં. 98252 72689


 

- text