પવિત્ર શ્રાવણમાસની પૂર્વ સંધ્યાએ શિવાલયોમાં રોશનીનો અદભુત શણગાર

- text


મોરબી : આવતીકાલથી ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાના પાવન અવસર સમાન પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુજશે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબીના રાજવીકાળ દરમિયાન સ્થાપિત પૌરાણિક શંકર આશ્રમમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરમાં રોશનીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને રોશનીના ઝગમગાટથી આ શિવ મંદિરનું વાતાવરણ અલૌકિક બની ગયું છે. શિવ ભક્તો આખો મહિનો ઉપવાસ કરીને ભગવાન ભોળાનાથની ભક્તિમાં તલ્લીન બનવા અધીરા બન્યા છે ત્યારે આજે શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ શિવ મંદિરોમાં ભીડ જોવા મળી હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text