માળિયામાં કાલે શનિવારે આઇ.ટી.આઇ.ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

- text


મોરબી : રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્‍લામાં શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે માળિયા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા ખાતે રૂ.૭.૯૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ આઇટીઆઇ તેમજ ટંકારા ખાતે તૈયાર થયેલ રૂ.૭.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ આઇટીઆઇનું લોકાર્પણ થવાનું છે. જેમા માળીયા આઈટીઆઈના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્‍ય બ્રિજેશભાઇ મેરજા ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ઔદ્યૌગિક તાલીમ સંસ્‍થા દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text