FIRST CRYમાં મોમ્સ ઓફ ઓલ સેલનો ધમાકેદાર પ્રારંભ : 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

- text


કલોથ, ટોઇઝ, બેબી ગિયર, ડાયપરિંગ, ફૂટવેર, બાથ એન્ડ સ્કિન કેર, ફિડિંગ એન્ડ નર્સિંગ અને સ્કૂલ સપ્લાય જિયાણાની દરેક આઈટમોનો અહીં મોટો ખજાનો

સેલ માત્ર 15 ઓગસ્ટ સુધી જ, તો જલ્દી કરો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા FIRST CRY બ્રાન્ડમાં મોમ્સ ઓફ ઓલ સેલનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જેમાં 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ માત્ર 15 ઓગસ્ટ સુધી જ ચાલવાનો છે. તો જલ્દીથી પધારી ભારેખમ ડિસ્કાઉન્ટનો લાભ મેળવો.

મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક બેંકની બાજુમાં લોખંડવાલા કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર ઉપર FIRST CRY શો-રૂમ કાર્યરત છે. અહીં 0થી 6 વર્ષના બેબી માટે એ ટુ ઝેડ વસ્તુઓ મળે છે. કલોથ, ટોઇઝ, બેબી ગિયર, ડાયપરિંગ, ફૂટવેર, બાથ એન્ડ સ્કિન કેર, ફિડિંગ એન્ડ નર્સિંગ અને સ્કૂલ સપ્લાય ઉપરાંત જિયાણાની દરેક આઈટમ અહીં ઉપલબ્ધ છે. ખાસ કરીને 0થી 6 વર્ષના બેબીને જે જે વસ્તુની જરૂર પડે તે તમામ વસ્તુઓ અહીંથી સરળતાથી તે પણ વ્યાજબી કિંમતે મળે છે.

મોરબીવાસીઓ માટે ખાસ અહીં મોમ્સ ઓફ ઓલ સેલ તા.1થી 15 ઓગસ્ટ દરમિયાન રાખવામાં આવ્યો છે. જેમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં અનેક વસ્તુઓ ઉપર 70 ટકા, 50 ટકા અને 30 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો જલ્દી કરો આજે જ FIRST CRYમાં પધારો અને બેબી માટે મનપસંદ વસ્તુઓનું શોપિંગ કરો.

 

કલોથ એન્ડ સૂઝ

ટોઇઝ- ટીઝ, ફ્રોક્સ- ડ્રેસ, સેટ્સ-સુટ્સ, ફૂટવેર

બેબી ગેર

ટ્રાયસીકલ,બાઇક-કાર, ચાલણ ગાડી, સ્ટ્રોલર, બાબા ગાડી, કાર સીટ, રોકર, ઉંચી ખુરશી, કેરિયર

બાથ એન્ડ સ્કિન

બાથ ટબ, શેમ્પુ, સાબુ, મસાજ તેલ, ગૃમિંગ કીટ,

ડાયપરિંગ

ડાયપર, વાઈપ્સ, પોર્ટિં ચેર, ચેન્જિંગ મેટ

ટોયઝ એન્ડ ગેમિંગ

બેબી જિમ, સોફ્ટ ટોયઝ, એજ્યુકેશનલ ટોયઝ

ફિડિંગ

નીપલ, ટીથર, બ્રેસ્ટ પંપ, ફિડિંગ બોટલ, સ્ટેનીલાઈઝર

- text

નર્સરી

ઘોડિયું, પલંગ, બ્લેન્કેટ, મચ્છરદાની, બેડિંગ સેટ, બાથર, ફિડિંગ તકિયો, એસેસરીઝ


 

- text