વવાણીયા ગામમાં બાઈકની ચોરી

- text


માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામમાં બાઈકની ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી વિગતો મુજબ ગામમાં રહેતા વિપુલભાઈ ચિમાણીયા (ઉ.વ. 25)ના ઘરના ફળિયામાંથી ચાર દિવસ પહેલા બાઈક રાજી. નંબર 9J-36-AA- 7360ની ચોરી થઈ ગઈ છે. માળીયા મીયાણા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા તપાસ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text