વાંકાનેરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

વાંકાનેર ખાતે આરોગ્યનગરમાં રહેતા 35 વર્ષીય અલ્પેશભાઇ વ્રજલાલ કડીવાર એ ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text