વાંકાનેર તાલુકામાં નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરતી એન.ડી.આર.એફ. ટીમ

- text


વાંકાનેર : વર્ષાૠતુનો માહોલ જામવાની સાથે વાંકાનેર તાલુકામાં ભારે વરસાદ થતાં આજે એનડીઆરએફની ટીમ વાંકાનેરમાં આવી હતી અને તાલુકાના નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

વાંકાનેર મામલતદાર કચેરીની ટીમને સાથે રાખી આજે વાંકાનેરમાં એનડીઆરએફની ટીમે રાજકોટ મીતાણા રોડ પર તિથવા નજીક આસોઈ નદીના નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કણકોટ ખાતે તેમજ વાંકાનેર સીટીમાં મિલપ્લોટ પાસેના દેવીપુજક વિસ્તારની પણ મુલાકાત લીધી હતી અને લોકોને જાગૃત કર્યા હતા.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text