મચ્છુ નદીમાં ડૂબી જતા યુવકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં રહેતા પરપ્રાંતીય યુવકનું મચ્છુ નદીમાં ડૂબી જતા મોત થયું છે.

ગઈકાલે પંચાસીયા ગામે રહેતા વદીયા પીદીયાભાઇ ભાભોર (ઉ.વ. 39, મુળ રહે મધ્યપ્રેદશ) મચ્છુ નદીના પાણીમાં ડુબી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. તેમની ડેડબોડીને સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોત રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text