72 બોટલ દારૂ સાથે રિક્ષાચાલક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે વ્હીસ્કીની 72 બોટલો ભરેલ રીક્ષા ઝડપી પાડી હતી. તેમજ દારૂની હેરાફેરી કરતા રિક્ષાચાલક યુવકને પકડી પાડી ગુનો નોંધ્યો છે.

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પોલીસે આરોપી અફઝલભાઇ ઇકબાલભાઇ પીપરવાડીયા (ઉ.વ. 23) ગે.કા.રીતે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે પોતાના હવાલાવાળી સી.એન.જી. રીક્ષા નંબર-GJ-03-BT-5131માં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મેકડોલ નંબર-1 સુપીરીયર વ્હીસ્કીની 750 મી.લી.ની ફોરસેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની કંપની શીલપેક 72 બોટલો (કી.રૂ. 27000) સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી છે. તેમજ દારૂ અને રીક્ષા મળી કુલ કીમત રૂ. 67,000નો મુદામાલ કબ્જે કર્યો છે. અને આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text