મોરબીમાં બંઝારણ બુટિકનો ભવ્ય કુર્તિ સેલ આજથી શિવ હોલમાં શરૂ : ભારેખમ ડિસ્કાઉન્ટનો લ્હાવો લેવા માત્ર છ જ દિવસ

- text


કોઈપણ એક ડીઝાઇનર કુર્તિ ફક્ત રૂ. 300માં, 3 કુર્તિ માત્ર રૂ. 750માં

મોંઘાદાટ બ્રાન્ડેડ કિડઝ ગાર્મેન્ટ માત્ર રૂ. 250થી શરૂ : સેલ 25મી સુધી જ ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બાંઝરણ બુટીક દ્વારા લોકલાગણીને ધ્યાને લઈ સેલ ફરી વખત યોજવામાં આવ્યો છે. આ ભવ્ય સેલ હવે આજથી છ દિવસ માટે શિવ હોલ ખાતે યોજાઈ રહ્યો છે. આ સેલમાં અફલાતૂન કુર્તિઓ ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. જેમાં કોઈ પણ એક ડિઝાઇનર કુર્તિ ફક્ત રૂ. 300માં તેમજ 3 કુર્તિ માત્ર રૂ. 750માં મળી રહી છે. સેલની આગામી 25મીએ પુર્ણાહુતી થઈ રહી છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

મોરબીના આંગણે બંઝારણ બુટિક બ્રાન્ડેડ કુર્તિઓનો સેલ લઈને આવ્યું છે. આ સેલ ખૂબ સફળ રહ્યો છે. પણ સેલને હજુ લંબાવવામાં આવે તેવી લોકલાગણીને ધ્યાને લઈને સેલ નવા સ્થળે નવા સ્ટોક સાથે ફરી ગોઠવવામાં આવ્યો છે.શનાળા રોડ પર સ્કાય મોલ સામે, પટેલ એન્ડ કંપનીની બાજુમાં આવેલ શિવ હોલ ખાતે આજથી સેલ શરૂ થઈ ગયો છે. જે આગામી તા.25 સુધી ચાલવાનો છે. આ સેલમાં બ્રાન્ડેડ પ્રિન્ટેડ રેયોન કુર્તિ, રાજસ્થાની પ્રિન્ટ કોટન કુર્તિ, કોટન એમ્બ્રોઇડરી કુર્તિ, જ્યોર્જટ પ્રિન્ટેડ કુર્તિ, લોન્ગ બાટીક પ્રિન્ટેડ કુર્તિ અને ગોલ્ડન ઝરી બોર્ડર કુર્તિ સહિતની કુર્તિઓ માત્ર રૂ. 300માં એક પીસ અને રૂ. 750માં 3 પીસ મળી રહી છે.

આ સાથે રૂ. 1500થી 3000માં વેચાતી કુર્તિઓ અહીં માત્ર રૂ. 400થી 500માં મળી રહી છે. જેમાં લોન્ગ કુર્તિ પ્લાઝો સેટ, રેઓન ફેન્સી બાટીક પ્રિન્ટ કુર્તિ સિલ્ક શેરવાની એમ્બ્રોઇડરી કુર્તિ, ઓરગ્રઝા બ્રોકેડ, તાસ્પા, ફેન્સી પ્લાઝો, લેગીંગ્સ , નાઇટી, મીડી બ્રાન્ડેડ સહિતની આઇટમો ઉપલબ્ધ છે.

- text

રૂ. 800થી 2200માં વેચાતા બ્રાન્ડેડ કિડઝ ગાર્મેન્ટ અહીં રૂ. 250થી શરૂ થાય છે. જેમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ, શોટ પેન્ટ, 3/4 પેન્ટ, બરમુંડા, ટોપ, લેગીંગ્સ, પાર્ટીવેર ફ્રોક, મીડી 2 પીસ સેટ સહિતની હજારો વેરાયટીઓનો સમાવેશ થાય છે. આ સેલમાં અફલાતૂન ઓફર્સ હોય વહેલી તકે તેનો લાભ લેવા જરૂર પધારો તેમ એક યાદીમાં જણાવાયું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text