મોરબીમાંથી યુવક લાપત્તા

- text


મોરબી : મોરબીમાં વીસીપરામાં વિજયનગરના સનરાજ પાર્કમાં ભાડેથી રહેતા ગોરધનભાઇ લાલજીભાઇ શુકલ (ઉ.વ. 44, ધંધો.મજુરી) ગત તા. 13ના રોજ બપોરે 2થી 3 વાગ્યા દરમ્યાન ઘરેથી ગયા બાદ પરત આવેલ ન હતા. પરિવારજનોએ ઘરમેળે તપાસ કરતા તેઓ મળેલ ના હતા. આથી, મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમશુદા નોંધ કરી પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text