મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખની નિમણૂક કરાઈ

- text


મોરબી : મોરબીના કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા જયંતીભાઈ પટેલની મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જયંતીલાલ જેરામભાઈ પટેલની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. આ તકે તેઓને સાથી કાર્યકરોએ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text