શિવમ હોસ્પિટલમાં તમામ રોગોની શ્રેષ્ઠ સારવાર, અનેક સુવિધાઓ સાથે અનુભવી ડોક્ટરની સેવા

- text


વિવિધ સામાન્ય રોગો ઉપરાંત ચામડીના તથા ગુપ્ત રોગોની પણ સારવાર, સ્ત્રી રોગ તથા બાળ રોગનું પણ સચોટ નિદાન તથા સારવાર

ડાયાબિટીશ તથા બ્લડપ્રેશરનું હંમેશા ફ્રી નિદાન : અનુભવી ડોકટર MBBS ડો. સાજન સુતરીયાની સેવા ઉપલબ્ધ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ હોસ્પિટલમાં તમામ રોગોની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાની સાથે અનુભવી ડોકટર પણ ધરાવે છે. અહીં વિવિધ સામાન્ય રોગો ઉપરાંત ચામડીના તથા ગુપ્ત રોગોની સારવાર તેમજ સ્ત્રી રોગનું પણ સચોટ નિદાન તથા સારવાર ઉપલબ્ધ છે.

મોરબીમાં રવાપર- ધૂનડા રોડ ઉપર શિવશક્તિ સોસાયટીમાં રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરની બાજુમાં કાસુન્દ્રા માર્કેટમાં બીજા માળે શિવમ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં MBBS ડો. એસ.એ. સુતરિયા (MCI – ઓલ ઇન્ડિયા રેન્ક-6)ની સેવા ઉપલબ્ધ છે. જેમનો સમય સવારે 9થી 1 તથા બપોરે 4થી સાંજે 8 સુધીનો છે. આ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોડ, ચિકનગુનિયા, કોરોના તથા તમામ પ્રકારના તાવના નિદાન તથા સારવાર, પેટના રોગો, ઝાડા, ઉલટી, કોલેરા, જૂની એસીડીટી, કબજિયાત, મરડો, ભૂખ ન લાગવી વગેરે રોગોનું નિદાન તથા સારવાર આપવામાં આવે છે.

આ ઉપરાંતપથરી, પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ લાગવો, પ્રોસ્ટેટનું વધવું, વગેરે રોગોનું નિદાન તથા સારવાર, ચામડીના રોગો જેવા કે ખીલ, ધાધર, શીળસ, ખરજવું, કરોળીયા, ઉંદરી, ગાલમાં સફેદ ડાઘા, ગાલમાં કાળા ડાઘા વગેરેનું સચોટ નિદાન તથા સારવાર, સ્ત્રી રોગોનું સચોટ નિદાન તથા સારવાર, ગુપ્ત રોગોનું સચોટ નિદાન તથા સારવાર તેમજ ઇજાઓ માટે ડ્રેસિંગ તથા ટાંકા લેવાની સુવિધા આપવામાં આવે છે.

- text

વધુમાં અહીં હંમેશા ડાયાબિટીસ તથા બ્લડ પ્રેસરનું ફ્રી નિદાન રહે છે. આ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવાની સાથે પારિવારિક હૂંફ અને સાચું માર્ગદર્શન પણ પ્રદાન કરવામાં આવે છે. વધુ વિગત માટે મો.નં. 81607 97144 અથવા 95101 36453 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


 

- text